🌸 હે નારી – તું છે શક્તિનું જીવંત સ્વરૂપ
👶 સ્ત્રી – જે જન્મે ત્યારે ઘરમાં આનંદ હોય છે, 🎉 જે વૃદ્ધિ પામે ત્યારે ઘરમાં શાંતિ હોય છે, અને 🛡️ જ્યારે સંઘર્ષ કરે ત્યારે આખું જગત નમી જાય છે।
🌺 તું લક્ષ્મી પણ છે, 🪷 તું અન્નપૂર્ણા પણ છે, અને જો કોઈ હદ પાર કરે તો તું દુર્ગા પણ છે। 🔥 તારી અંદર એવી શક્તિ છે જે સમાજને ઊંચાઈએ લઇ જઈ શકે છે – જો તું સાચા માર્ગે ચાલે તો।
❌ હું નારીઓને દુષિત કહું એમ નહિ...
🌼 દરેક નારી ભટકેલી નથી – ઘણા ઘરોએ આજે પણ સંસ્કારનો દીવો બળતો રાખ્યો છે। 🪔 પણ અમુક સ્ત્રીઓએ ખોટી ‘આઝાદી’નો અર્થ મોજમસ્તી અને શારીરિક લ્હાવટમાં શોધ્યો છે – એ દુઃખદ છે 😔
📚 તું ભણ, ✈️ તું ઊંચું ઉડી – પણ તારા પંખોમાં મર્યાદાનું પંખ પણ હોવું જોઈએ। ❤️ તું પ્રેમ કર – પણ એ પ્રેમ એવો હોવો જોઈએ કે જ્યાં આત્મા જોડાય, ફક્ત શરીર નહિ।
🕊️ તારે હાંસલ કરવી છે સાચી આજાદી...
- 💪 તો પહેલા તને તારા અંદર વિશ્વાસ જગાવવો પડશે।
- 🧠 તું દુનિયા સાથે નહિ, તારા અંદર ભટકતી વિચારો સાથે લડી।
- 🛡️ તું તારી મર્યાદા અને સંસ્કારને તાકાત બનાવી, બોજો નહિ સમજે।
- 👧 તું તારા ઘરના દીકરી નહિ – તું એ ઘરના ભવિષ્ય ઘડનાર છે।
📣 હું કહ્યું છું – જો તું સાચી યોદ્ધા બનવી હોય, તો 👑 રાણી પદ્માવતી જેવી બનો –
જ્યાં પ્રાણનો વ્યાપ ન હોવો જોઈએ, પણ સન્માનનો અંતિમ શ્વાસ સુધી બચાવ થવો જોઈએ। ⚔️
⚖️ તો કેવળ આજાદી નહિ માગ – એ આજાદી પણ સાચવી કે જે તને સદાચાર અને શિસ્ત માં રાખે।
🌷 હું વંદન કરું છું...
🧕 એ દરેક નારીને – જે આજે પણ શાંતિ અને શ્રદ્ધાથી જીવન જીવતી હોય। 💪 જે પડકારો વચ્ચે પણ તૂટતી નથી, 😇 દુઃખ વચ્ચે પણ બીજાને હિમ્મત આપે છે। 👩👧👦 જે સંતાનને એક સંસ્કારશીલ નાગરિક બનાવે છે। એવી નારી માત્ર એક સ્ત્રી નથી – તે છે 🔱 શક્તિનો અવતાર।
🗣️એટલા માટે હું કાવ છું
✨હે જગત જનની હે માં 🙏 હે જોગ માયા 🌸 હે ભારતવર્ષ ની શક્તિ 💪 તારે જો દીકરા ને જન્મ દેવો હોય તો 👶🕉️ મહારાણા પ્રતાપ જેવા દીકરા ને જન્મ આપજે 🏹 કે અકબર ને ત્રણ ત્રણ 🛏️પથારીયું જીવનમાં ફેરવી પડતી હોય એક રાતની માલિપા ત્યારે તેનું સવાર થાય 🌄 એવા મહારાણા પ્રતાપ ને જન્મ આપજે 🚩
હે ભારત વર્ષની નારી! 🇮🇳🌺
તારું હૃદય હોવું જોઈએ માતા જીજાબાઈ જેવું 🙏 – જેણે ⛳ છત્રપતિ શિવાજી મહારાજને 🔥 સંસ્કારોથી શસ્ત્ર સુધી તૈયાર કર્યા! 🛡️⚔️
માતૃશક્તિ એ ક્યારે પણ નબળી ન હતી – એ તો એ તાકાત છે કે જેણે એક મહાન સમ્રાટને જન્મ આપ્યો! 👑 જાગ નારી, હવે તારો સમય છે! 📢 ઘરમાં દીવો બળાવવાને સાથોસાથ રાષ્ટ્રના યોદ્ધા પણ ઊભા કરવા એ તારો ખરો શ્રે▯ છે! 🚩
બનો એવી નારી – કે દુનિયા કહેશે: "અહીંથી જ છત્રપતિ શિવાજી જેવા પુત્ર જન્મે છે!"
🌟🇮🇳
🌟 આજે તારા હાથમાં છે ભવિષ્ય – તું શું ઘડશે એ સમાજ ઘડશે। 🦅 તું ઊંચી ઉડ, 🌈 તું સપના જો, પણ 🪔 તું તારા મૂળ ન ભૂલ।
– ધર્મ રક્ષક, રાજપરા