🙏 અમારા વિશે – ધર્મ રક્ષક રાજપરા 🙏
ધર્મ રક્ષક રાજપરા એ ગુજરાત રાજીય ના જીવનમાં ધાર્મિક જાગૃતિ, સંસ્કાર, અને પરંપરાનું સંરક્ષણ કરવા માટે આરંભાયેલો એક સમર્પિત પ્રયાસ છે. અમે રાજીયના પુરાતન ઐતિહાસિક વારસાને જીવંત રાખવા, યજ્ઞ, પૂજા, ભજન-કીર્તન તથા સામૂહિક ધાર્મિક પ્રવૃત્તિઓ દ્વારા એકતાનું બળ મજબૂત કરવાની દિશામાં કાર્યરત છીએ.
🔹 અમારું લક્ષ્ય:
- ગુજરાત રાજીયમાં ધાર્મિક જાગૃતિ ફેલાવવી
- શાંતિપૂર્ણ અને સંસ્કારમય સમાજ નિર્માણ
- ભવિષ્યની પેઢી માટે સંસ્કાર અને સાહિત્યનું સંરક્ષણ
- રાજીયના તમામ સમુદાયો વચ્ચે એકતા અને સહકાર ઊભો કરવો
- અને ધર્મ માટે આવાજ ઉઠાવવો
🔹 અમારી પ્રવૃત્તિઓ:
- ધાર્મિક યાત્રાઓ અને સત્સંગો
- સામૂહિક પૂજાઓ અને મહાયજ્ઞ
- મંદિર સેવાઓ અને સંરક્ષણ
- સામાજિક સહાય અને એકતાના કાર્યક્રમો
👥 અમારી ટીમ:
- પ્રમુખ: બાંભણીયા જીગર ભાઈ
- સદસ્યો: રાઠોડ ભાવેશ ભાઈ, પરમાર નરેશ ભાઈ, પરમાર અનિલ ભાઈ, પરમાર સાગર ભાઈ
📞 સંપર્ક કરો:
- મોબાઈલ: કોમીંગ soon
- ઇમેઇલ: dharmrakshak.rajpara@gmail.com
- વ્હોટ્સઅપ્પ ગ્રુપ: facebook.com/dharmrakshakrajpara
- સ્થળ: ગામ શ્રી રાજપરા બંદર , તાલુકો ઉના, જિલ્લો ગીર સોમનાથ, ગુજરાત
🙏 ધર્મ રક્ષક રાજપરા એ માત્ર સંગઠન નહીં, એક સંકલ્પ છે – ધર્મ, સંસ્કૃતિ અને ગૌરવના રક્ષણનો સંકલ્પ.
જો તમને બીજી કાઇ તફલિક હોય તો તમે Contact use કરી સકો છો તે home પેજ માં મળી જાસે